1/7
Vadtaldham Books screenshot 0
Vadtaldham Books screenshot 1
Vadtaldham Books screenshot 2
Vadtaldham Books screenshot 3
Vadtaldham Books screenshot 4
Vadtaldham Books screenshot 5
Vadtaldham Books screenshot 6
Vadtaldham Books Icon

Vadtaldham Books

Ish InfoServices
Trustable Ranking Icon
1K+Descărcări
48MBMărime
Android Version Icon5.1+
Versiune Android
3.1(01-02-2025)
-
(0 Recenzii)
Age ratingPEGI-3
Descarcă
DetaliiRecenziiInformații
1/7

Descriere Vadtaldham Books

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।


શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક


ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. માટે કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો વાત વાત, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે forum de discuție વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com


Shree Swaminarayan Mandir

CĂRȚILE VADTALDHAM


Pentru a descrie viața lui Swaminarayan Bhagwan, un sfânt realizat Satananad Swami a dat o mantră „satshastray nmah („ ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")” - adică cel care este dependent de scripturi. Citirea, listarea și discutarea scripturilor fuseseră o rutină zilnică pentru Swaminarayan Bhagavan. Viața lui Swaminarayan Bhagawan este o inspirație pentru noi toți pentru a ține compania constantă a scripturilor. Studiul regulat al scripturilor și compania sufletelor iluminate scoate pe unul din întuneric și ignoranță, oferă pace și plăcere veșnice. Scripturile sunt adevărații noștri prieteni, ele sunt forța vitală pentru călătoria noastră spirituală.

Recunoscând apariția mass-media digitale și utilitatea acesteia pentru mase, Shri Swaminarayan Mandir Vadtal Sansthan cu binecuvântarea Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj a inițiat Proiectul de digitalizare a Scripturilor. Ca parte a acestui proiect, Vadtal Sansthan introduce o aplicație mobilă „Vadtaldham Book” pentru a vă oferi acces instantaneu la scripturi oricând și oriunde. Aplicația are multe caracteristici convenabile și utile, cum ar fi, capacitatea de a căuta cuvinte în scripturi, capacitatea de a pune întrebări în forumul de discuții, caracteristici pentru a facilita citirea ușoară pe timp de noapte, marcaj etc.

Vadtal Sansthan încearcă cu umilință să vă slujească în căutarea voastră spirituală. Vă salutăm comentariile, sugestiile - granthgulal@gmail.com

Vadtaldham Books - Versiune 3.1

(01-02-2025)
Ce este nou- Exclusive Feature: Yes, the Nitya Niyam is live now. Check the side menu and click on Nitya Niyam- Better UI Experience: Easy access to all main features is on the Home Screen- Consistent Growth: Many new books are available to download and read.- Aarti Video Issue: Aarti video issue has been solved now.- Improvements: Minor Bug Fixes

Nu există încă recenzii sau evaluări! Pentru a fi tu primul care scrie una, te rugăm să

-
0 Reviews
5
4
3
2
1

Vadtaldham Books - Informații APK

Versiune APK: 3.1Pachet: com.vadtaldhambooks
Compatibilitate Android: 5.1+ (Lollipop)
Dezvoltator:Ish InfoServicesPolitica de confidențialitate:https://www.dropbox.com/scl/fi/dpyp5h4rpq63vyvzpypbf/Vadtaldham-_Books_privacu_policy.docx?dl=0&rlkey=iphdc06qxtb6xpgjj08er8fhkPermisiuni:16
Nume: Vadtaldham BooksMărime: 48 MBDescărcări: 2Versiune : 3.1Data lansării: 2025-02-01 15:05:45Ecran min.: SMALLCPU acceptat:
ID pachet: com.vadtaldhambooksSemnătură SHA1: 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Dezvoltator (CN): AndroidOrganizație (O): Google Inc.Locație (L): Mountain ViewȚară (C): USStat/oraș (ST): CaliforniaID pachet: com.vadtaldhambooksSemnătură SHA1: 65:AB:43:9B:0A:B6:7B:E2:E8:8E:9B:19:C7:96:34:C7:1A:F0:C9:70Dezvoltator (CN): AndroidOrganizație (O): Google Inc.Locație (L): Mountain ViewȚară (C): USStat/oraș (ST): California
appcoins-gift
Jocuri AppCoinsCâștigă și mai multe recompense!
altele